Contact us

CRASH COURSE 2022-23

THIS IS CRASH COURSE FOR STD 10

Why Choose Our Products

7 વિષય : Maths, Sci, Eng, SS, Guj, Sanskrit, Hindi

શનિવારે તેમજ રવિવારે ડિફિકલ્ટી સોલ્યુશનનો અલગથી સમય ફાળવવામાં આવશે.

150+ દ્રિતિય પરિક્ષાના પેપર સોલ્યુશનમાં જરુરી મદદ કરવામાં આવશે.

પુનરાવર્તન બેચમાં રોજ રાત્રે 7 વાગ્યે ક્લાસ શરુ થશે તે રોજ 4-5 કલાકનો ક્લાસ લાઈવ રહેશે.

વિભાગ-A ની સ્પેશિયલ તૈયારી માટે મુખ્ય 4 વિષયના 1500 થી વધુ 1 ગુણના પ્રશ્નો જવાબો સાથે ઉપલબ્ધ છે.

રોજ પંદર કલાક મહેનત કરી શકો એવું ટાઇમ તૈયાર કરી આપવામાં આવશે.

Reviews